Tuesday, 25 August 2020

ITI Vijapur - પ્રવેશ પ્રક્રિયામાટે રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ તા: ૦૨ થી ૦૫ ઓગસ્ટ (પ્રવેશ ઓગસ્ટ-૨૦૨૦)

ITI Vijapur Admission -2020 

એડમીશનની સંપૂર્ણ પ્રક્રિયાનું સમયપત્રક : વિજાપુર ૨૦૨૦ 👈

S.T મેરીટ લીસ્ટ : ST Merit List   👈

S.C. મેરીટ લીસ્ટ :   S.C. Merit List   👈

Female  મેરીટ લીસ્ટ : Female Merit List   👈

General મેરીટ લીસ્ટ :  General Merit List     👈

Wednesday, 29 July 2020

ITI Vijapur ખાતે વર્ષ૨૦૨૦-૨૧ પ્રવેશ પ્રક્રિયા શરુ

ઉપરોક્ય વિડીયો માં એડમિશન -૨૦૨૦ ની માહિતી છે.
વર્ષ ૨૦૨૦-૨૧ માટેની પ્રવેશ પ્રક્રિયા ઓન લાઈન શરુ થઇ ગયેલ છે.

ઓનલાઈન ફોર્મ ભરી ને જરૂરી બિડાણ સાથેના ફોર્મ આઈ.ટી.આઈ. વિજાપુર ખાતે જમા કરાવી જવા.

આ વખતે એકજ ફોર્મ ભરવાનું રહેશે. જેના આધારે એક થી વધુ આઈ.ટી.આઈ માં માત્ર એક અરજી થી નોધણી થઇ જશે.

પ્રવેશ માટે ITI Vijapur નો સંપર્ક કરવો .

https://itiadmission.gujarat.gov.in/   ઓનલાઈન અરજી માટેની લીન્ક

Friday, 3 July 2020

ITI Vijapur ખાતે વર્ષ ૨૦૨૦ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ