| Aug 6, 2022, 2:42 PM (2 days ago) | |||
પ્રવર્તમાન સંજોગોમાં નોકરી સિમિત છે, જ્યારે ખાનગી એકમો માં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યું તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થાને રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભરતીમેળાની તારીખ :- ૧૦/૦૮/૨૦૨૨
સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
ભરતીમેળાનું સ્થાન :- આઈ.ટી.આઈ. વિજાપુર, ભાવસોર પાટીયા, લાડોલ રોડ, વિજાપુર.
ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ ગુગલ ફોર્મમાં વિગત ભરવા વિનંતી
No comments:
Post a Comment