Friday, 3 July 2020

ITI Vijapur ખાતે વર્ષ ૨૦૨૦ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ

ITI Vijapur ખાતે વર્ષ૨૦૨૦-૨૧ પ્રવેશ પ્રક્રિયા શરુ 


વર્ષ ૨૦૨૦-૨૧ માટેની પ્રવેશ પ્રક્રિયા ઓન લાઈન શરુ થઇ ગયેલ છે.

ઓનલાઈન ફોર્મ ભરી ને જરૂરી બિડાણ સાથેના ફોર્મ આઈ.ટી.આઈ. વિજાપુર ખાતે જમા કરાવી જવા.

આ વખતે એકજ ફોર્મ ભરવાનું રહેશે. જેના આધારે એક થી વધુ આઈ.ટી.આઈ માં માત્ર એક અરજી થી નોધણી થઇ જશે.

પ્રવેશ માટે ITI Vijapur નો સંપર્ક કરવો .

https://itiadmission.gujarat.gov.in/   ઓનલાઈન અરજી માટેની લીન્ક





No comments:

Post a Comment