ITI વિજાપુર ખાતે ભરતી મેળો
૧૧/૦૧/૨૦૨૨
સવારે ૧૦:30 કલાકે
અનુબંધમ પોર્ટલ દ્વારા જ ઉમેદવારી
નોધાવવી – https://anubandham.gujarat.gov.in
અનુબંધમ પોર્ટલ |
||||
Job Fair Id |
Title |
Start Date |
End Date |
City |
JF364926765 |
ITI વિજાપુર ખાતે છ- કંપની માટે ભરતી મેળો -Cosmos group |
01/01/2022 |
11/01/2022 |
Vijapur |
Sr No. |
Job Id |
Job Title |
1 |
741022226 |
Trainee Operator |
2 |
750085807 |
Trainee Operator |
3 |
270384424 |
Operator |
4 |
160781044 |
Wireman |
5 |
201854333 |
Operator |
6 |
709677971 |
Operator |
7 |
731569403 |
Assembly Fitter |
8 |
964138798 |
Assembly Fitter |
Cosmos 30+ વર્ષનો અનુભવ ધરાવતી અગ્રણી સંકલિત મેનપાવર
સોલ્યુશન કંપની છે. ટેક્નોલોજી અને હ્યુમન ટચના સંપૂર્ણ મિશ્રણ સાથે, અમે પ્રતિભાશાળી અને કુશળ વ્યક્તિઓને સ્પર્ધામાં
આગળ રહેવામાં મદદ કરીને અને ઉદ્યોગની જરૂરિયાતો અને જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ
કરીને તેમને સશક્ત બનાવીએ છીએ.
ü ઉપરોક્ત કંપનીને નીચે મુજબની કંપનીઓ માટે પોતાના
પે-રોલ પર ITI કરેલ તાલીમાર્થીઓની તાત્કાલિક જરૂર છે.
ü કંપનીઓની વિગતવાર માહિતી કંપની પ્રતિનિધિ દ્વારા ૧૧/૦૧/૨૦૨૨ (મંગળવાર) ના રોજ ITI વિજાપુર ખાતે સવારે ૧૦:૩૦ વાગે ભરતી મેળામાં આપવામાં આવશે.
ü કંપનીઓમાં રહેવાની/જમવાની/ટ્રાન્સપોર્ટ
ની સગવડ આપવામાં આવશે.
Name of
Company:- Mehta CAD/CAM System Pvt. Ltd. Number Of
Requirement:- 10 Designation:- Assembly
Fitter Working
Hours:- 8 Hours Qualification:-
ITI Fitter Salary:-
Rs. 14000/- To 15000/- (CTC) Benefits:-
PF/ESIC/Other Allowances Location:-
Kathwada GIDC |
Name Of Company:-
Indo Air Compressor Pvt. Ltd. Number Of Requirement:- 10 Designation:- Assembly Fitter Working Hours:-
8 hours Qualification:-
ITI Fitter Salary:- Rs. 10000/- To 12000/- (Gross Salary) Location:-
Kathwada GIDC |
Name Of Company:- Acrologic Automation Pvt Ltd Number Of Requirement:- 12 Designation:-
Wireman/Draftsman(Electrical) Working Hours:-
8 hours Qualification:- ITI Wireman/Draftsman Salary:- Rs.
14000/- (Gross Salary) Location:-
Gandhinagar GIDC |
Name Of Company:-
Intas Pharma Number Of Requirement:- 200 Designation:-
Operator Working Hours:-
8.30 hours Qualification:-
ITI(Any Trade) Salary:-
Rs. 12000/- (CTC) Location:- Matoda |
Name Of Company:-
Yazaki India Pvt Ltd Number Of Requirement:- 50 Designation:-
Operator Qualification:-
ITI(Any Trade) Salary:- Rs. 11000/- (CTC) Location:- Sanand |
Name Of Company:-
Highly Electrical Appliances Requirement:- 50 Designation:-
Operator Qualification:-
ITI(Any Trade) Salary:- Rs. 11000/- (CTC) Location:- Matoda,
Sarkhej-Bavla Highway |
ü
ઉપરોક્ત ભરતી
મેળા માટે આપને જે કંપનીમાં રસ હોય ટે માટે અનુબંધમ પોર્ટલ દ્વારા પોતાની ઉમેદવારી
નોધાવી સકાય.
ü
આપને વધુમાં
ટેલીફોનીક ઈન્ટરવ્યુ પણ કરવામાં આવશે.
વધુ વિગત માટે Email :- hr1@cosmosgroup.in Website - www.cosmosgroup.in
No comments:
Post a Comment