Friday, 25 June 2021

Ford Company Apprenticeship Vacancies 2020 - 21

Ford Company  

Apprenticeship Vacancies  2020-21


આ ફોર્મ ભર્યા પહેલા નીચે આપેલી જરૂરી સૂચના વાંચી લેવી. - જે ઉમેદવારોએ ૨૦૧૭, ૨૦૧૮ ,૨૦૧૯ -૨૦૨૦ માં આઈ.ટી.આઈ પાસ કરેલ હોય અને બધા સેમેસ્ટરનું રિજલ્ટ આવી ગયેલું હોય

અથવા ૪ ચોથા સેમેસ્ટર નું રીઝલ્ટ બાકી હોય તેવા ઉમેદવારોએ જ આ ફોર્મ ભરવું.

- ઉમેદવાર ની ઉંમર ૧૮ થી ૨૨ વર્ષ
- સ્ટાઇપેન્ડ ૮,૦૫૦ રૂપિયા રહેશે જેની ખાસ નોંધ લેવી


આ લીંક પર આપણી માહિતી મોકલવી 👉   FORD Apprenticeship Vacancies -2020-21




Thursday, 24 June 2021

Tata Motors- Sanand Plant માટે SUKHMAA એજન્સી દ્વારા ઇન્ટરવ્યું ૨૮/૦૬

Contract :- SUKHMAA SONS & ASSOCIATES

Tata Motors Sanand Plant 

200 Candidates Urgent Require

Experiance - All Shop    

Minimum 01 Year Experience 

Interview Date: 28/06/2021

TIME: 08:30 AM 10:00 AM