Sunday, 8 December 2019

ફોર્ડ કંપની (સાણંદ પ્લાન્ટ) માં - એપ્રેન્ટિસશિપ ની ભરતી - (માત્ર ૨૦૧૯ માં પાસ/પરીક્ષા આપેલ તાલીમાર્થીઓ માટે)

ફોર્ડ કંપની (સાણંદ પ્લાન્ટમાં - એપ્રેન્ટિસશિપ ની ભરતી - 
 (માત્ર ૨૦૧૯ માં પાસ  થયેલ /પરીક્ષા આપેલ તાલીમાર્થીઓ માટે)

ફોર્ડ ઇન્ડિયા પ્રા.લી. સાણંદ,  જી. અમદાવાદ

Registration Link : 👉 ફોર્ડ Link

હોદ્દો: એક્ટ એપ્રેન્ટિસ       જગ્યાઓ: 50+

કેમ્પસ ઇન્ટરવ્યૂ તારીખ : 11/12/2019 (બુધવાર) 

ધોરણ ૧૦ પાસ સાથે વર્ષ ૨૦૧૯ માં  આઈ.ટી.આઈ પાસ કરેલ ઉમેદવારો   માટે (GCVT/NCVT બંને ચાલશે )

ITI ટ્રેડ -: વાયરમેન(૧૦ પાસ સાથે) , કોપા / ગારમેન્ટ / સુઈંગ 
ફીટર
મિકેનિક ડીઝલ
ઈલેક્ટ્રીશીયન
મોટર મિકેનિક
ઇલેક્ટ્રોનીક્સ મીકેનીક
ટર્નર
મશીનીષ્ટ
C.O.E (ઓટોમોબાઈલ)
ઇન્સ્ટુમેન્ટ મિકેનિક
COPA /IT

 ઉચાઇ :- મીનીમમ ૧૫૫ સેમીમહિલા ૧૫0 સેમી )

વજન:- મિનિમમ ૪૬ કિલોગ્રામ મહિલા ૪૩Kg )

 નોંધ:- મહિલા ઉમેદવારો માટે COPA, Garments, Sewing અને IT ટ્રેડ ચાલશે.

ઉમર : ૧૮  થી ૨૨ વર્ષ

પગાર :  સ્ટાઇપેંડ: અંદાજે ૭,૩૯૨
 સાથે અન્ય લાભો
  • ·    ટ્રાન્સપોર્ટ સુવિધા તેમજ કેન્ટીન સુવિધા રાહત દરે
  • ·      ત્રણ જોડી તૈયાર યુનિફોર્મ
  • ·      સેફટી શૂઝ અને પર્સોનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટસ

    
 જરૂરી ડોક્યુમેન્ટ ( અસલ તેમજ એક ફોટો કોપી દરેકની )

1)    આઈ.ટી.આઈ. પાસ કર્યા નું  પ્રમાણપત્ર . 
2)      પાસપોર્ટ સાઈઝ ના બે ફોટોગ્રાફ્સ 
3)      સરકારી ફોટો આઈ.ડી. પ્રુફ ની નકલ (કોઈ એક)  (આધારકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઈવીંગ લાયસન્સ) 
4)      ધોરણ ૧૦ માર્કશીટ અને સ્કુલ લીવીંગ પ્રમાણપત્ર,
5)      બાયોડેટા(કોમ્પ્યુટરાઈઝ)(જમણા મથાળે ફોટો ચોટાડવાનો રહેશે)

Registration Link : 👉 ફોર્ડ Link

No comments:

Post a Comment