CAMROLA QUARTZ
Survey No. 426, Sonasan, Naranpura
Road, Village Amodara, Taluka Prantij,, Sabarkantha, Gujarat 383310
CAMROLA
QUARTZ માં નોકરી માટે ની જાહેરાત
ü
ITI પાસ કે નાપાસ MD
/MMV કે અન્ય કોઈપણ ટ્રેડના
નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે ખાસ તક.
ü પગાર: ઓન કંપની પે-રોલ પર પગાર ૧૦૦૦૦/- પ્રતિ માસ
જેમાંથી ૨૦૦/- ટેક્ષ બાદ કરી ૯૮૦૦/- રૂપિયા
મળશે
ü
રહેવાની જમવાની
નિશુલ્ક સગવડ
ü
દિવસમાં એક વાર જમવાની
નિશુલ્ક સગવડ ( બીજી વાર ૨૫/- રૂપિયા)
ü વ્યક્તિગત ઇન્સ્યુરન્સ
ü હાલ ૧૨ કલાક ની શિફ્ટ (ભવિષ્યમાં ૮ કલાક
કરવામાં આવશે)
ü અઠવાડિયામાં એક દિવસ રજા.
👇 👇 ઈન્ટરવ્યૂ આપવા આપેલ લિંક પર માહિતી ભરવી👇
ખાસ
નોધ:જો આપ નોકરી કરવા માંગતા હોય તો જ ફોર્મ ભરવું. નોકરી ઈચ્છુક મિત્રોને સત્વરે માહિતી
મોકલી આપવી
No comments:
Post a Comment