ફોર્ડ કંપની (સાણંદ પ્લાન્ટ) માં - એપ્રેન્ટિસશિપ ની ભરતી -
(માત્ર ૨૦૧૯ માં પાસ થયેલ /પરીક્ષા આપેલ તાલીમાર્થીઓ માટે)
ફોર્ડ ઇન્ડિયા પ્રા.લી. સાણંદ, જી. અમદાવાદ
હોદ્દો: એક્ટ એપ્રેન્ટિસ જગ્યાઓ: 50+
કેમ્પસ ઇન્ટરવ્યૂ તારીખ :
11/12/2019 (બુધવાર)
ધોરણ ૧૦ પાસ સાથે વર્ષ ૨૦૧૯ માં આઈ.ટી.આઈ પાસ કરેલ ઉમેદવારો માટે (GCVT/NCVT બંને ચાલશે )
ITI ટ્રેડ -: વાયરમેન(૧૦ પાસ સાથે) , કોપા / ગારમેન્ટ / સુઈંગ
|
||
ફીટર
|
મિકેનિક ડીઝલ
|
ઈલેક્ટ્રીશીયન
|
મોટર મિકેનિક
|
ઇલેક્ટ્રોનીક્સ મીકેનીક
|
ટર્નર
|
મશીનીષ્ટ
|
C.O.E (ઓટોમોબાઈલ)
|
ઇન્સ્ટુમેન્ટ મિકેનિક
COPA /IT
|
ઉચાઇ :- મીનીમમ ૧૫૫ સેમી( મહિલા ૧૫0 સેમી )
વજન:- મિનિમમ ૪૬ કિલોગ્રામ ( મહિલા ૪૩Kg )
નોંધ:- મહિલા ઉમેદવારો માટે COPA, Garments,
Sewing અને IT ટ્રેડ ચાલશે.
ઉમર : ૧૮ થી ૨૨ વર્ષ
પગાર : સ્ટાઇપેંડ: અંદાજે ૭,૩૯૨
સાથે અન્ય લાભો
- · ટ્રાન્સપોર્ટ સુવિધા તેમજ કેન્ટીન સુવિધા રાહત દરે
- · ત્રણ જોડી તૈયાર યુનિફોર્મ
- · સેફટી શૂઝ અને પર્સોનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટસ
1) આઈ.ટી.આઈ. પાસ કર્યા નું પ્રમાણપત્ર .
2) પાસપોર્ટ સાઈઝ ના બે ફોટોગ્રાફ્સ
3) સરકારી ફોટો આઈ.ડી. પ્રુફ ની નકલ (કોઈ એક) (આધારકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઈવીંગ લાયસન્સ)
4) ધોરણ ૧૦ માર્કશીટ અને સ્કુલ લીવીંગ પ્રમાણપત્ર,
5) બાયોડેટા(કોમ્પ્યુટરાઈઝ)(જમણા મથાળે ફોટો ચોટાડવાનો રહેશે)
Registration Link : 👉 ફોર્ડ Link