Thursday, 17 August 2017

રાજકોટ આઈ.ટી.આઈ માં રોજગાર ભરતી મેળો

આઇ.ટી.આઈ. રાજકોટ મા યોજાતા મોટા રોજગાર ભરતી મેળાની વિગત ફેસબુક પેજ ITI RAJKOT PLACEMENTપર મુક્વામા આવે છે   
Team Lease Skills University invites applications for one of its client, Welspun Corp Ltd, for their Site of Operations in Gujarat (Pipe, Plate & Coils Division)
Candidates will be placed as an apprentice trainee under Team Lease Skills University NETAP apprenticeship program which is based on National Employability Enhancement Mission (NEEM) guidelines by MHRD under AICTE.  
રાજકોટ આઈ.ટી.આઈ માં રોજગાર ભરતી મેળો
કૅમ્પસ ઇન્ટરવ્યૂ સ્થળ :- આઇ.ટી.આઈ. રાજકોટ ,આજી ડેમ ચોકડી પાસે,સરકારી પોલીટેકનીકની બાજુમાં,દૂરદર્શન ટાવરની બાજુમાં,ભાવનગર રોડ
રાજકોટ - ફોન ૦૨૮૧-૨૩૮૭૩૬૬ 
કંપનીનું નામ
કેમ્પસ ઇન્ટરવ્યૂ તારીખ
લાયકાત
ઉમર
સ્ટાયપેંડ તેમજ અન્ય લાભો
વેલ્સ્પન કોર્પ લી. ગામ- વાર્શામેડી,  તાલુકો- અંજાર,જિલ્લો- કરછ.
 
જગ્યા : ૧૨૫
 
 
૧૯/૦૮/૨૦૧૭ શનીવાર સવારે ૧૦:00 કલાકે રજીસ્ટ્રેશન ત્યારબાદ
ઉમેદવારનાં મૌખિક ઈન્ટર્વ્યુ
ITI વર્ષ (NCVT/GCVT) ૨૦૧૪,   ૨૦૧૫  અને ૨૦૧૬ માં પાસ કરનાર માટે 
અને વર્ષ ૨૦૧૭ મા ફાઈનલ સેમેસ્ટરની ITI ની માત્રNCVT પરીક્ષા આપનાર માટે
 
ધોરણ-૧૦ પાસ
ITI પાસ
ITI ટ્રેડ
ફિટર         
HVAC(RFM)
વેલ્ડર
લેબ ટેસ્ટીંગ(AOCP અને MMCP)
૧૮ થી વધુ                              
 
         -પ્રથમ વર્શે- રુ.૧૨,૨૦૦/‌
- બીજા વર્શે – રુ.૧૩,૧૦૦/-
- ત્રીજા  વર્શે – રુ. ૧૪,૦૯૦/-
-રાહત દરે રહેવાની / જમવાની/
--ટ્રાસ્પોર્ટશન ફેસેલિટી/ઇનસયુરંસ
 
નોધ : -ITI વર્ષ ૨૦૧૪,   ૨૦૧૫  અને ૨૦૧૬ માં પાસ કરનાર અને ઈન્ટરવ્યુ પસંદગી પામેલ ઉમેદવારોને તાત્કાલિક કંપનીમાં જોઈનીગ
નોધ :   વર્ષ ૨૦૧૭ મા ફાઈનલ સેમેસ્ટરની ITI ની NCVT પરીક્ષા આપનાર ની પસંદગી થશે તો તેને ૧૯૬૧ ના એપ્રેંટીશ કાયદા મુજબ એપ્રેંટીશ તરીકે પસંદગી થશે.
For more details on project visit:
Team Lease :- www.teamlease.com
Welspun Corp Ltd : www.welspuncorp.com
Post :  Trainee under Team Lease Skills University NETAP apprenticeship program  which is based on National Employability Enhancement Mission (NEEM)  

























જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ આવવાની યાદી (અસલ તેમજ ફોટોકોપી) :- 
ધોરણ – ૧૦ માર્કશીટ
સ્કુલ લીવીગ સર્ટિફિકેટ
ફોટો – 
ITI બધા સેમેસ્ટરની માર્કશીટ/પ્રમાણપત્ર
બાયોડેટા(કમ્પુટરાઇજ)
આઈ.ડી પ્રૂફ- કોઇ પણ એક (આધારકાર્ડ/ચુટણી કાર્ડ)
 

No comments:

Post a Comment