https://docs.google.com/forms/d/1xZZ8dkVHy3LbBtl_5W5pOT_psWmdrgm0UWe_9-f2qVs/edit
Friday, 27 May 2022
Wednesday, 25 May 2022
Wednesday, 11 May 2022
આઈ.ટી.આઈ - વડનગર ખાતે ભરતી મેળો
પ્રવર્તમાન સંજોગોમાં નોકરી સીમિત છે.જયારે ખાનગી એકમો માં રોજગારીની વિપુલ તકો છે.આપણી લાયકાત,ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધવામાં આવેલ છે. રોજગાર વાચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રી ને એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઇન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ,સમય અને સ્થળે રોજગાર ભરતી મેળા નું આયોજન કરવામાં આવેલ છે.
નોકરીદાતાનું નામ :- (1) એ.યુ. સ્મોલ ફાયનાન્સ બેંક, મહેસાણા. (2) એલ.આઈ.સી.ઓફ ઇન્ડિયા, વડનગર
(3) ફ્યુઝન માઈક્રો ફાઈનાન્સ લિ. અમદાવાદ (4) રતનેશ મેટલ્સ રણાસણ, વિજાપુર
જગ્યાનુ નામ :- (1) રિલેશનશિપ ઓફીસર (2) ઈન્સ્યોરન્સ એડવાઈઝર (3) બિઝનેસ મેનેજર (4) ઓપરેટર
શૈક્ષણિક લાયકાત :- ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ. ગ્રેજ્યુએટ.
ભરતી મેળાની તારીખઃ- ૧૭/૦૫/૨૦૨૨
ભરતી મેળાનો સમયઃ- સવારે ૧૦.૩૦ કલાકે
ભરતી મેળાનું સ્થળ- આઈ.ટી.આઈવડનગર.,પોલિટેકનિક કોલેજ રોડ, વડનગર